રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે હવે મિક્સીમાં બધુ ક્રશ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
- 2
ક્રશ કરી ને તૈયાર છે હવે મેંગો ના પીસ કરી લો તમે જોઈ શકો છો આ રીતે પછી મેંગો ના પીસ કરી લો
- 3
ત્યારબાદ હવે ગ્લાસ મા એસંબલ કરી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેને સર્વ કરો
- 4
મેંગો મસ્તાની તૈયાર છે
Similar Recipes
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiમેંગો મસ્તાની Ketki Dave -
-
-
-
-
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
-
મેંગો મસ્તાની
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#mangomastani#SRJ#cookpadindia#cookapdgujarati Mamta Pandya -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277251
ટિપ્પણીઓ (2)