વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં બધું શાકભાજી ભેગા કરો હવે તેમાં મીઠું, સેન્ડવીચ મસાલો, નાખો.
- 2
હવે તેમા 2 ચમચી મેયોનીઝ નાખો અને મિક્ સ કરો. બ્રેડ પર્ ગ્રીન ચટણી અને ટામેટા સોસ લગાવો અને મસાલો લગાવો ત્યારબાદ ચીઝ જરૂર મુજબ લગાવો.
- 3
ઉપર બીજી બ્રેડ મુકી દો હવે ગ્રીલ પેન પર બટર લગાવો અને સેન્ડવીચ ને શેકી લો.
- 4
હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ચીઝ છીણી સાથે ગ્રીન ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
- મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
- વેજ કોઈન સેન્ડવીચ(veg coin sandwich recipe in Gujarati)
- રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277788













ટિપ્પણીઓ