વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti

વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 6-8 નંગબ્રેડ
  2. ગ્રીન ચટણી
  3. 2 ચમચીઝીણી સમારેલી કોબી
  4. 2 ચમચીઝીણું સમારેલું કેપ્સિકમ
  5. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. મીઠું
  7. 1 ચમચીચીલી ફલેકસ
  8. બટર
  9. 1 ચમચીસેન્ડવીચ મસાલો
  10. 2 ચમચીટામેટા સોસ
  11. 2 ચમચીમેયોનીઝ
  12. ધાણા
  13. ચીઝ જરૂર મુજબ
  14. ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં બધું શાકભાજી ભેગા કરો હવે તેમાં મીઠું, સેન્ડવીચ મસાલો, નાખો.

  2. 2

    હવે તેમા 2 ચમચી મેયોનીઝ નાખો અને મિક્ સ કરો. બ્રેડ પર્ ગ્રીન ચટણી અને ટામેટા સોસ લગાવો અને મસાલો લગાવો ત્યારબાદ ચીઝ જરૂર મુજબ લગાવો.

  3. 3

    ઉપર બીજી બ્રેડ મુકી દો હવે ગ્રીલ પેન પર બટર લગાવો અને સેન્ડવીચ ને શેકી લો.

  4. 4

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ચીઝ છીણી સાથે ગ્રીન ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhaktiviroja1109
પર

ટિપ્પણીઓ

Similar Recipes