દાળ (Dal Recipe In Gujarati)
સ્વાદીષ્ટ દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બાફી લો તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડો ટામેટું, બારીક સમારેલું, તજ લવિંગ મરચાં આદું નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં હળદર મીઠું નાખો પછી દાળ નાખી તેમાં લીંબુનો રસ અને ગોળ નાખી બરાબર ઉકાળી લો અને ઉપર થી કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280659




ટિપ્પણીઓ