ફરાળી પેટીસ

Sushma vyas @sushfood
#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.
ફરાળી પેટીસ
#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાં ના માવા માં સ્વાદ અનુસાર -મીઠું,ખાંડ,ધાણા,મરી પાઉડર નાખી મિક્સ કરી મોટા ગોળા બનાવવા.
- 2
પેટીસ ની અંદર ભરવા માટે_ નારીયેળ નું ખમણ,કાજુ,બદામ, કિશમિશ,ધાણા,સ્વાદ અનુસાર મરી પાઉડર, મીઠું,ખાંડ,લીંબુ,ઝીણા સુધારેલ લીલા મરચા નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે બટાકા ના ગોળા ને ચપટી થેપ્લી જેવું બનાવી વચ્ચે નારીયેળ મિશ્રણ ની એક ચમચી મૂકી થેપલી ને બંધ કરી પેટીસ જેવો આકાર આપવો
- 4
ફરાળી લોટ મા થોડું પાણી ને સ્વડમુજન નું મીઠું ઉમેરી.એક ખીરું બનાવવું.આ ખીરા માં પેટીસ ને બોળી મીડિયમ તાપે ગુલાબી તળી લેવા.
- 5
કોપરાની ચટણી અને લીલી ચટણી સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16298030




ટિપ્પણીઓ