ગોટલીનો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)

Saroj Fataniya @saroj9694
ગોટલીનો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા તો આપડે કેરી ના ગોટલા પેલા ભાંગી લેવા તેમાં થી ગોટલી કાઢી લેવુ પછી એક કુકર માં 2 કરસા (લોટા) જેટલું પાણી ગરમ મૂકવું
- 2
પાણી ગરમ થાય એટલે તેમાં ગોટલી નાખી 2 ચમચી જેટલું મીઠું નાખી ચપટી એક હળદર નાખી કુકર બન કરી 4 થી 5 સિટી વાગે એટલે ગેસ બંધ કરવો પછી તેને થોડીવાર પંખા નીચે રાખવું
- 3
પછી તેને જીની ખમણી લઈ તેને જીનુ ખમણી લેવાનું મસ્ત પછી તેને પંખા નીચે સુકાવા મૂકવો
- 4
હવે એક કઢાઈ માં ઘી મૂકી આ ખમણેઈ ગોટલી શેકી લો. એને સરખું હલાવતા રહો જેથી એ બળે નહિ. એમાં સંચળ પાઉડર ઉમેરી બરાબર હલાવી ઠંડી થવા દો. તૈયાર છે ગોટલી નો મુખવાસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308566



ટિપ્પણીઓ