રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાંબુ માંથી ઠળિયા કાઢી લેવા
- 2
પછી જાંબુ માં બધી સામગ્રીઅને પાણી નાખી ને મિક્સર માં ક્રશ કરી લેવું,
- 3
પછી ગરની થી ગાળી ને બરફ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
જાંબુ શરબત
#RB13જાંબુ હેલ્થ માટે ખુબ જ સારા છે અને બધાને બહુ જ પસંદ પડે છે મેં આજે જાંબુનું શરબત બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
જાંબુ શોટ્સ
#RB13આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી hetal shah -
-
જાંબુ શોટ્સ (Black Plum Shots Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia Challenge માટે હું નો ઓઈલ રેસિપી શેર કરુ છું જેમાં મેં જાંબુ શોટ્સ બનાવ્યા છે.જાંબુ વિટામિન C અને આયરનથી ભરપૂર હોય છે. દિલ, શુગર, કોલોસ્ટ્રેલ અને બ્લડ પ્રેશનના દર્દીઓ માટે તેમાં ચોંકાવનારા ફાયદા છે. નિષ્ણાંતોના મતે જો તમારા શરીરમાં વિટામિન સી અથવા આયરનની ખામી છે તો જાંબુ ખાવુ અનુકુળ રહેશે.જેનાથી તમારા લોહીનુ સ્તર વધવામાં મદદ પણ મળશે. તે આપણા લોહીમાંથી તે બેક્ટેરિયાને દૂર કરે છે જેના કારણે ત્વચા અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થાય છે. જાંબુના વપરાશથી શુગરના દર્દીઓ તેમના ખાંડના સ્તરને સંતુલિત કરી શકે છે.જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
ગોળ નું શરબત
#Guess the word# jagrryઆ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
જાંબુ અને જરદાલુ નું શરબત (Jamun Jardalu Sharbat Recipe In Gujarati)
#MVF મૉન્સૂન ની સિઝન માં જાંબુ અને જરદાલુ ખૂબ સરસ મળતા હોય છે.તેનું શરબત ખૂબ ટેસ્ટી લાગે છે. ગેસ્ટ આવે તો ચા ને બદલે શરબત સર્વ કરીએ તો ગેસ્ટ ખુશ થઇ જાય. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
લીચી જાંબુ મોકટેલ (Lychee Jamun Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308384
ટિપ્પણીઓ (2)
Healthy and refreshing