કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

#JR2

#JR2

વધુ વાંચો

મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

#JR2

#JR2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમગ ની ફોતરાવાળી દાળ
  • 1 વાટકીમોગર દાળ
  • 1 વાટકીચણા દાળ
  • 3 ચમચીસોજી
  • 8-10કળી લસણ
  • 2-3લીલા મરચાં
  • 2ડાળી મીઠો લીમડો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીઈનો
  • 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચો તેલ વઘાર માટે
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીઅડદ દાળ
  • 1/2 ચમચીચણા દાળ
  • 5-7મીઠા લીમડા ના પાન
  • 1-1/2 ચમચીપોડી મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીસફેદ તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ત્રણે દાળને ધોઈને છથી સાત કલાક માટે પલાળવી

  2. 2

    ચોપર લસણ લીલા મરચાં અને લીમડાનાં પાનને ચોપ કરી લેવા

  3. 3

    ત્રણે દાળને પીસી લેવી. ત્યારબાદ તેમાં સોજી મીઠું મરી ચીલી ફ્લેક્સ ઇનો અને ચોપ કરેલું લસણ વાળું મિશ્રણ નાખવું. એક જ ડીરેક્ષન માં સરખી રીતે થોડી વાર હલાવવું.

    મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ઈડલી સ્ટેન્ડમાં જરા જરા તેલ લગાવી ખીરું પાથરી પાંચથી સાત મિનિટ માટે બાફવી. ત્યારબાદ બે મિનિટ માટે ઠંડી થવા દહીં પછી સ્ટેન્ડ થી બહાર કાઢવી.

    મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ ચણાની દાળ અડદની દાળ તલ મીઠો લીમડો અને ઈડલી નાખવી. ત્યારબાદ તેની પર પોડી મસાલો ભભરાવો. સરખું મિક્ષ કરી થોડીવાર શેકવા દેવો. ત્યારબાદ ઉપરથી લીંબુનો રસ નાખી ગેસ બંધ કરો.

    મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે સોફ્ટ અને હેલ્ધી મગદાળ મસાલા ઈડલી. કોકોનટ ચટણી સાથે ગરમ ગરમ પીરસો

    મુંગ દાળ મસાલા ઈડલી (Moong Dal Masala Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Mehta
Veena Mehta @Veena_28
પર June 17, 2022 11:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ Masala ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
  2. બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
  3. ઈન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
  4. પનીર ગોટાાલા 
  5. ફલાફલ (Falafal Recipe In Gujarati)
  1. દાલ બાટી
  2. વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
  3. ફલાફલ (Falafal Recipe In Gujarati)
  4. ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310306
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close