ક્રિસ્પી પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી અને લોટ ને મીક્ષ કરી ને તેમા જીરુ મીઠું અને 2 પાવરા તેલ ઉમેરી ને બરાબર મિક્ષ કરી દેવુ અને જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધવો ત્યારબાદ ગોળ શેપ મા રોટલી વણવી અને તેના પર તેલ લગાવીને પડ વારી દેવુ પાછુ તેલ લગાવી ને પડ વારી ને પરોઠુ બનાવી ને શેકવુ બને બાજુ તેલ લગાવી ને ધીમી આંચ પર શેકવુ તો તૈયાર છે ક્રિસ્પી પરાઠા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16311066





ટિપ્પણીઓ