કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી મુખ્ય ફોટો

પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#SR

આ એક પારંપરિક દક્ષિણ ની વાનગી છે.. પૂલિયોગરે દક્ષિણ માં ઘણા મંદીર માં પ્રસાદ તરીકે પણ અપાય છે.અને રસમ પણ દક્ષિણ ભારતીય ની લોકપ્રિય વાનગી છે.. જેને ભાત જોડે જ ખાવામાં આવે છે..

#SR

આ એક પારંપરિક દક્ષિણ ની વાનગી છે.. પૂલિયોગરે દક્ષિણ માં ઘણા મંદીર માં પ્રસાદ તરીકે પણ અપાય છે.અને રસમ પણ દક્ષિણ ભારતીય ની લોકપ્રિય વાનગી છે.. જેને ભાત જોડે જ ખાવામાં આવે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 લોકો
  • રસમ માટે:
  • 1 વાટકીઆંબલી નો પલ્પ
  • 56 મીઠા લીમડા ના પાન
  • 2લીલા મરચા
  • 1 ટુકડોઆદુ
  • 56 આખા મરી નાં દાણા
  • 1 ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • 1 ચમચીકોથમીર
  • 1 નંગ મોટું ટામેટું
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીહળદર
  • પુલિયોગારે માટે:
  • મસાલા નો 1:
  • 1 ચમચીઅડદ ની દાળ
  • 1 ચમચીચણા ની દાળ
  • 1 ચમચીમેથી નાં દાણા
  • 5-6 નંગ લીમડા ના પાન
  • 2-3 સૂકા લાલ મરચા
  • 5-6 આખા મરી નાં દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીતેલ
  • 2મસાલા નો
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 56 લીમડાના પાન
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 ચમચીશીંગદાણા
  • 1 ચમચીલાલ મરચા નો ભૂકો
  • 1 ચમચીહળદર
  • 1 વાટકીઆંબલી નો પલ્પ
  • 1 વાટકો ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 મોટું બાઉલ રાંધેલા ભાત
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રસમ ની રીત :

  2. 2

    સૌ પહેલા એક કડાઈ માં એક વાટકી આંબલી નો પલ્પ નાખી ને ગરમ કરવો અને તેમાં કાપેલા ટામેટા નાખી દેવા.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં એક વાટકો પાણી નાખી ને તેને ઢાંકણ ઢાંકી ને સરખું ઉકળવા દેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ3ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તોડી વાર પછી મેશર થી ટામેટા ને મેષ કરી લેવા..

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 2 લીલા મરચા,આદુ,,મરી,જીરું,હિંગ મીઠા લીમડા ના પાન,કોથમીર બધું લઇ ને ખરલ માં ફૂટી લેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ5ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ5ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ મસાલો એકદમ સારી રીતે ફૂટી લેવો

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ મસાલા ને આંબલી ટામેટા નાં રસ માં નાખી ને સરખું હલાવવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ7ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી ને સરખું ઉકળવા દેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ8ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ8ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પુલીયોગરે ની રીત:

  10. 10

    મસાલા નો.1

  11. 11

    સૌ.પહેલા એક કડાઈમાં થોડું તેલ લઇ ને તેમાં અડદની દાળ, ચણાની દાળ, આખા મરી, સૂકા લાલ મરચા,મેથી નાં દાણા અને થોડું મીઠું નાખી ને સાંતળી લેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ11ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ11ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ12ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે આ મસાલા ને ઠંડુ પડે એટલે પીસી લેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    મસાલા નો 2

  15. 15

    હવે એક કડાઈમાં થોડું તેલ લઇ ને તેમાં રાઈ, અડદ દાળ, ચણાની દાળ, મીઠો લીમડો, સૂકા લાલ મરચા, મગફળી વગેરે નાખી ને સરખું સાંતળવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ15ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ15ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    હવે તેમાં એક ચમચી લાલ મરચા નો પાઉડર અને હળદર નાખી ને થોડું પાણી નાખી દેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ17ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ17ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    હવે તેમાં આંબલી નો.પલ્પ નાખી ને ઢાંકી ને સરખું ઉકળવા દેવું

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ18ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    ત્યારબાદ તેમાં એક વાટકી ગોળ નાખી દેવો અને કુટેલો મસાલા નો 1. નાખી ને હલાવતા રહેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ19ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ19ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    હવે આ મિશ્રણ ને સરખી રીતે હલાવતા રહેવું જેથી એ થોડી વાર માં ઘટ્ટ થાય જશે.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ21ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    હવે એક બાઉલ માં રાંધેલા ભાત લઈ ને તેમાં આ મસાલા નો 2 જે ઘટ્ટ થાય ગયો છે તેને ભાત માં નાખી ને સરખું મિક્સ કરી લેવું.

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ22ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ22ફોટો
    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ22ફોટો
  23. 23

    હવે આ મિક્સ કરેલા ભાત એટલે પૂલીયોગરે...... આ ભાત ને સર્વિંગ પ્લેટ માં લઇ ને તેને ગરમાગરમ રસમ જોડે ખાઈ ને પારંપરિક દક્ષિણ ભારતીય વાનગી નો આનંદ માણવો.🤗

    પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ રેસીપી સ્ટેપ23ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર June 19, 2022 18:02
Gandhinagar

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
June 20, 2022 04:56
Awesome 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ રસમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
  2. સુવા ભાજી સિગાર (Dill leaves Sigar recipe in Gujarati) (Jain)
  3. મસાલા મગ નમકીન
  4. ટામેટા રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
  5. આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
  1. ચોકલેટ હેઝલનટ બ્રાઉની
  2. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  3. તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
  4. ગ્રનોલા બોલ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315835
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close