કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm

#JR2

#JR2

વધુ વાંચો

કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm

#JR2

#JR2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કડક માટે નું શાક સામગ્રી:-
  • ૭૫૦ ગ્રામ બટાકા
  • ૪ ચમચીદાબેલી નો મસાલો
  • ૨-૩ ચમચી તેલ
  • ૧ ચમચીજીરું
  • ૪-૫ મીઠા લીમડાના પાન
  • ૧ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરુ
  • જરૂર મુજબ પાણી
  • 2 પેકેટ કડક પાંઉ
  • ૨ વાટકીગોળ-આંબલી ની ચટણી
  • ૨ નંગ ઝીણા સમારેલા ટામેટાં
  • ૨ નંગ ઝીણી સમારેલી કાકડી
  • ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • ૩ ચમચીલીલી ચટણી
  • ૩ ચમચીલસણની ચટણી
  • ડ્રેસિંગ માટે:-
  • ઝીણી સેવ
  • મસાલા વાળા શીંગ
  • જરૂર મુજબ દાડમ દાણા
  • ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લેવા, ત્યારબાદ તેને અધકચરા મેશ કરવા પછી તેને એક કડાઈમાં વધારવા માટે ની પ્રક્રિયા કરવી, કડાઈમાં તેલ મૂકી તેમા જીરુ,મીઠો લીમડાના પાન, હિંગ ઉમેરી મેશ કરેલા બટાકા ઉમેરવા પછી તેમાં મીઠું, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ અને દાબેલીના મસાલા થી શાક ને વઘારવું. શાક મસાલા બંધ થઈ ગયા બાદ તેને નીચે ઉતારી લેવું.

    કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ શાકને એક બાઉલમાં લઈ તેના પર કડક પાંઉ ના કટકા કરવા અને તે ઉમેરવા, ત્યારબાદ તેના પર ગોળ આમલીની ચટણી, કોઠા ની ચટણી,કાકડી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, મસાલા શીંગ, દાડમ, ઝીણી સમારેલી કોથમીર સેવ ઉમેરી અને સર્વ કરો

    કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Mankad
Foram Mankad @Foramm
પર June 21, 2022 12:01

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 29, 2022 10:03
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચ્છી કડક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સ્પાઇસી ગાંઠિયા
  2. લાપસી (Lapsi Recipe In Gujarati)
  3. બ્રેડ પીઝા
  4. આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
  5. પુડલા ફ્રેન્કી (Pudla Frankie Recipe In Gujarati)
  1. ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
  2. અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)
  3. સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
  4. ફણગાવેલા ચણા મઠ બટેકા ટામેટાં નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317429
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close