અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સુપર રેસિપી ઓફ જૂન
#SRJ : અચાર મસાલા
કેરી ની સીઝન આવે એટલે બધા અલગ અલગ ટાઈપ ના અથાણા બનાવવા લાગે છે. તો તૈયાર અચાર મસાલા ના બદલે એ જ અચાર મસાલો ઘરે તાજો બનાવીને વાપરીએ તો તેમાં થી અથાણાં સરસ બને છે.

અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સુપર રેસિપી ઓફ જૂન
#SRJ : અચાર મસાલા
કેરી ની સીઝન આવે એટલે બધા અલગ અલગ ટાઈપ ના અથાણા બનાવવા લાગે છે. તો તૈયાર અચાર મસાલા ના બદલે એ જ અચાર મસાલો ઘરે તાજો બનાવીને વાપરીએ તો તેમાં થી અથાણાં સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ બાઉલ
  1. ૧ વાટકીરાઈ ના કુરિયા
  2. ૩/૪ વાટકી મેથી ના કુરિયા
  3. ૨/૩ ચમચી અધકચરી વાટેલી વરિયાળી
  4. ૧ ટી‌ સ્પૂન હિંગ
  5. ૧ વાટકીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. ૨ ચમચીમીઠું
  7. ૧ વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ અચાર મસાલા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી

  2. 2

    વરિયાળી ને મિક્સર માં ક્રશ કરી લેવી મીઠું ને ધીમા તાપે સેકી લેવું એટલે તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય.

  3. 3

    એક મોટી થાળી માં બધું કાઢી લેવું પહેલા રાઈ ના કુરિયા મેથી ના કુરિયા મીઠું વરિયાળી હીંગ તેના ઉપર હુંફાળુ ગરમ તેલ રેડવું અને મિક્સ કરી લેવું

  4. 4

    મસાલો થોડો ઠંડો થવા દેવો પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લેવું તો તૈયાર છે અચાર મસાલા

  5. 5

    જયારે અથાણું બનાવવું હોય ત્યારે જોઈતા પ્રમાણમાં મસાલો નાખીને અથાણું બનાવવું.
    આ મસાલા ને કાચની એર ટાઈટ બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી દેવો.

  6. 6

    તો તૈયાર છે
    અચાર મસાલો
    કાચના બાઉલમાં કાઢી આજુ બાજુ માં થોડા મસાલા ગોઠવી ગાર્નિશ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes