પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને બરાબર ધોઈ લો અને એક પ્લેટમાં ૧૦ મીનીટ સુધી રહેવા દો, પછી બધું શાકભાજી ઝીણા સમારી લો પછી પૌંઆ માં હળદર, મીઠું, લીંબુનો રસ, ખાંડ નાખી બરાબર હલાવી લો પછી એક બાઉલમાં તેલ ગરમ કરો તેમાં સમારેલા શાકભાજી લીમડો નાખી બરાબર ચડી જાય એટલે તેમાં બાફેલા બટાકા અને પૌંઆ નાખી બરાબર હલાવી લો અને એક પ્લેટમાં કાઢી ઉપર દાડમના દાણા નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16318673




ટિપ્પણીઓ