ટીંડોળા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)

Sona Savaniya
Sona Savaniya @sona_99

#AP

ટીંડોળા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામટીંડોળા
  2. 1 ટે.સ્પૂનબેસન
  3. 2મરચા
  4. 1 ચમચી હળદર
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટીંડોળા ધોઈ કટ કરી લેવા.મનગમતા સેપ માં.મે પાકા અને કાચા બંને લીધા છે, ટેસ્ટ મસ્ત લાગે છે

  2. 2

    પેન માં તેલ મૂકી તેમાં રાઈ મરચા નાખવા.

  3. 3

    તેમાં ટીંડોળા ઉમેરવા.હળદર, મીઠું સ્વાદાનુસાર નાખવું

  4. 4

    ચડી જાય એટલે તેમાં બેસન ઉમેરવું.કુક કરવું 2 મિનિટ.2,3 ચમચી જેટલું પાણી ઉમેરી 2 મિનિટ કુક કરવું.સંભારો જોતા જ ખાવાનું મન થાય જાય...એવો સંભારો રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Savaniya
Sona Savaniya @sona_99
પર

Similar Recipes