રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
સમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
સમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવા ને એક કલાક માટે છાશમાં પલાળી દેવો, ત્યારબાદ તેના મીઠું અને તેલ નાખવા
- 2
ત્યાર પછી ઢોકળીયા મા તેલ થી ગ્રીસ કરેલી ડીશ મુકવી, ઢોકળા ના બેટરમા ઈનો નાખી બેટર ને બરાબર મીક્સ કરી ડીશ મા નાખી ૧૦ મીનીટ માટે કુક કરવુ
- 3
હવે પેનમાં તેલ નાખી રાઈ, લીલા મરચા અને લીમડાનો વઘાર કરી ઢોકળા પર રેડી દેવો
- 4
તૈયાર છે લંચ બોક્સ માટે હેલ્ધી, ટેસ્ટી અને ઈઝી ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323949

ટિપ્પણીઓ (12)