ફણગાવેલા મગ ના પરાઠા (Fangavela Moong Paratha Recipe In Gujarati)

#LB
પ્રોટીનયુક્ત, પોષ્ટીક અને સ્વાદિષ્ટ અંકુરિત મગ નાં પરાઠા બાળકો નાં લંચ બોક્ષ માંટે અઠવાડિયામાં એક વખત તો બનાવવા જોઈએ
ફણગાવેલા મગ ના પરાઠા (Fangavela Moong Paratha Recipe In Gujarati)
#LB
પ્રોટીનયુક્ત, પોષ્ટીક અને સ્વાદિષ્ટ અંકુરિત મગ નાં પરાઠા બાળકો નાં લંચ બોક્ષ માંટે અઠવાડિયામાં એક વખત તો બનાવવા જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ને ધોઈ હુંફાળા પાણીમાં ૫ કલાક પલાળી રાખો, ત્યાર બાદ ચાળણીમાં કાઢીને કોરા કરી એક કોટન કપડાં માં બાંધી ફણગાવવા માટે ૫થી૬ કલાક સુધી રહેવા દો,
- 2
હવે એક મીક્ષર જારમાં ફણગાવેલા મગ, લીલા મરચા, લસણ,, આદુ ૧ ટીસ્પૂન લીલા ધાણા અને ૨ ટીસ્પૂન જેટલું પાણી રેડીને વાટી લો, એક વાસણમાં ઘઉં નો જીણો લોટ, તેલનું મોણ, લીલા ધાણા મીઠું, હળદર,લાલ મરચું હીંગ, કસુરી મેથી, વાટેલા મગ બધું બરાબર મિક્ષ કરી પરાઠા જેવો લોટ બાંધવો
- 3
હવે લોટ ના મીડીયમ લુઆ કરી અટામણ લઈ પરોઠા વણો, શેકવા માટે તવી ગરમ કરો, પરાઠા ને ઘી મુકીને ગુલાબી રંગ નાં શેકી લો આ પરોઠા મેં તાજા બનાવેલા ખાટાં મીઠાં છુંદા સાથે ટીફીન માં ભર્યા છે, સાથે કાજુ, બદામ, કોપરુ પણ મુક્યા છે, બાળકો ને જરુર થી ભાવશે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંકુરિત મગ પરાઠા (Sprouted Moong Paratha Recipe In Gujarati)
#CJMઆજે મેં ફણગાવેલા મગ ના પરોઠા બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Pinal Patel -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
#WKRખીચડી બહુજ પોષ્ટીક વાનગી છે. માંદા માણસ ને શક્તિ આપે છે અને પચવા માં બહુજ હલકો ખોરાક છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
પટ્ટી ગાંઠિયા અને ફણગાવેલા મગ (Patti Ganthiya Fangavela Moong Recipe In Gujarati)
#PS રવિવાર કી સુબહ યે મિલ જાયે તો દિન બન જાતા હૈ... ગાંઠિયા એટલે સૌરાષ્ટ્ર ની શાન.. એક વખત પેરફેક્ટ માપ થી આ ગાંઠિયા બનાવી ને જોજો.. શુ ટેસ્ટી લગે છે..બજાર ના ભૂલી જાશો.. અને એમાં પણ જો સાથે મગ ભળી જાય.. એટલે એક તો હેલ્થ માટે પણ સારા ઉપર થી ચટપટા તો ખરા જ.. Shweta Mashru -
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સ્ટફટ ફણગાવેલા ચણા પરાઠા (Stuffed Fangavela Chana Paratha Recipe In Gujarati)
#WPR#ParathaRecipe#MBR6#WEEK6#ફણગાવેલા ચણા ના સ્ટફ્ડ પરાઠા રેસીપી Krishna Dholakia -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પરાઠા (Paratha Recipe In Gujarati)
#GA4#WEEK1#POST 2પરાઠાસાંજે શું બનાવું જમવાનું થે ખૂબ જ મુશ્કેલ ભર્યો સવાલ છે તો તૈયાર છે તેનો ઉકેલ ઑલ ટાઇમ ફેવરીટ ઘઉંના લોટ ના સ્વાદિષ્ટ પરાઠા Hemisha Nathvani Vithlani -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
ફણગાવેલા મગ ના ભજીયા (Fangavela Moong Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
લેફટ ઓવર ખીચડી ના ઢેબરા (Leftover Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8કોઈ વાર કોઈ રસોઇ વધી પડે તો એમાં જરુરી સામગ્રી ઉમેરીને નવી વાનગી બનાવી શકાય છે, મેં અહીં યા વધેલી મગ ની દાળ ખીચડી ના ઢેબરા બનાવ્યા છે જે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બન્યા છે Pinal Patel -
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (5)