પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ વ્યક્તી
  1. ૧ નાની વાટકીમકાઈ ના દાણા (ધાણી)
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧ ચમચીતેલ
  4. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ માં કે કુકર માં તેલ મૂકી તેમાં હળદર, મીઠું નાખી ધાણી નાખી હલાવી સેજ ઢાંકણ ઢાંકી ને થવા દો 2 થી 5 મીનીટ માં ધાણી ફૂટી જશે એટલે પોપકોર્ન તૈયાર થઈ જશે

  2. 2

    તૈયાર થયેલા પોપકોર્ન ને લંચ બોક્સ માં ભરી દો આ નાના મોટા બધા ને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes