સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#LB
#SRJ
આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામપલાળેલા સાબુદાણા
  2. 500 ગ્રામબોઈલ બટાકા
  3. 2લીલા મરચા
  4. 1 ચમચીઆદુનું છીણ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીશીંગ દાણા નો ભૂકો
  7. 2 ચમચીકાચા શીંગ દાણા
  8. 3 ચમચીખાંડ
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 8-10મીઠા લીમડાના પાન
  11. 3 ચમચીતેલ વઘાર માટે
  12. 1 ચમચીજીરું
  13. ફરાળી મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પલાળેલા સાબુદાણા ને હાથે થી છુટ્ટા કરીને રાખો...એક મિક્સર જારમાં શીંગ દાણા નો અધકચરો ભૂકો કરી લો...

  2. 2
  3. 3

    હવે એક કડાઈ કે પેનમાં વઘારનું તેલ મૂકીને જીરું તતડાવો....જીરું ફૂટે એટલે લીલા મરચાના ટુકડા અને લીમડાના પાન તેમજ આદુનું છીણ ઉમેરો...બટાકા...ફરાળી મીઠું તેમજ ખાંડ, લીંબુનો રસ ઉમેરો...છુટ્ટા કરેલા સાબુદાણા ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો...

  4. 4

    સાબુદાણા - બટાકાની ફરાળી ખીચડી તૈયાર છે..લંચ બોક્સમાં મૂકી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes