કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપરવો
  • 1/2 કપદહીં
  • 1નાની દૂધી
  • 2નાની ડુંગળી
  • 10-12લસણ ની કળી
  • 2 મોટી ચમચીકોથમીર ફુદીનો
  • 1/4 tspખાવા નો સોડા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા માં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ઈડલી જેવું ખીરું બનાવી 15 થી 20 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    દૂધી ને છીણી લ્યો, ડુંગળી અને લસણને ઝીણા સમારી લો. કોથમીર ફુદીનો પણ ઝીણા સમારી સારી રીતે ધોઈ લ્યો. હવે બધી વસ્તુ પલાળેલા રવા માં ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ સ્વાદ પ્રમાણે મીઠું અને ખાવા નો સોડા ઉમેરી બરોબર હલાવી લ્યો. અપ્પમ મેકર માં આ ખીરું મૂકી ઉપર થોડું તેલ ઉમેરો

    રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી તે થવા દો ત્યાર બાદ સાઈડ બદલી ફરી 2 મિનિટ થવા દયો. બંને બાજુ બરોબર સેલો ફ્રાય થઈ જાય એટલે ગરમા ગરમ અપ્પમ સર્વ કરો.

    રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર June 28, 2022 16:28
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
June 29, 2022 09:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી Vegetable એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારા બિસ્કિટ/કૂકીઝ
  2. મલ્ટીગ્રેઇન આલૂ ચીઝ પરાઠા
  3. મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
  4. જીરાવન પરાઠા (Jiravan Paratha recipe in Gujarati) (Jain)
  5. મસાલા સમોસા પૂરી (Masala Samosa Poori Recipe In Gujarati)
  1. આઇસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
  2. જાંબુ શરબત
  3. લીલા વટાણા ની કચોરી
  4. પરોઠા (Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336059
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close