સાંબા બટાકા ની ખીચડી (Samba Bataka Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી સાંબો લેવો એક બાઉલમાં પલાળવો ત્યાં સુધી આપણે બટાકા બાફવા મૂકી દે 3 4 બટેકા બફાય ત્યાં સુધી મળશું અને ટામેટાનો ઝીણું કચુંબર કરી લેવું અને એક બકલિયમાં 2 પાવળા તેલ લેવું તેલ થોડીક વાર ખાવાનું તેલ થઈ છે પછી જીલુ જીલુ થઈ જાય એટલે લીમડો નાખો અને પછી ટામેટાં અને મરચું વખાણ કરવો અને એ બંને થોડીક વાર ચઢવા દેવું ફેરવવું ચડી જાય એટલે સાંબા ને વઘારમાં નાખી દેવો અને પછી થોડીક વાર હલાવો અને પછી એમાં લાલ પાઉડર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે લીંબુ
- 2
એ બધી વસ્તુની મિક્સ કરી દેવી મિક્સ થઈ ગયા પછી થોડીક વાર ચઢવા દેવું અને 1/2 ગ્લાસ પાણી નાખવું પાણી નાખ્યા પછી માથે થાળી ઢાંકી દેવી થાળી ઢાંકી અને બટાકાને બટેટાની છાલ ઉતારી લેશો અને નાના-નાના કટકા કરી નાખશો બટેકા થઈ જાય એટલે પછી થાળી ઉતારી અને ચડી ગયો હોય એટલે બટેકા નાખી દેવાના અને પછી બધું હલાવવાનું એક સારું અને થોડીક વાર થવા દેવાનું અને હલાવીને સiબો ઉતારી લેવો એટલે આપણો સાંબો તૈયાર
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ