થેપલા

#LB
થેપલા માં મલાઈ અને દહીં નાખ્યું છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. ઘી લગાવી ને ઠંડા થેપલા પણ ખુબ સરસ લાગે છે. અને પિકનિક માં સાથે લઇ જઈ શકાય છે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે.
થેપલા
#LB
થેપલા માં મલાઈ અને દહીં નાખ્યું છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. ઘી લગાવી ને ઠંડા થેપલા પણ ખુબ સરસ લાગે છે. અને પિકનિક માં સાથે લઇ જઈ શકાય છે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મોટા વાસણ માં મલાઈ, દહીં અને તેલ નું મોવણ નાંખી ચમચી થી બરાબર એકસાઇડે હલાવી તેમાં ઘઉં નો લોટ નાંખી બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લીલા ધાણા નાંખી જરૂર પડે એટલું પાણી રેડી થેપલા નો લોટ પુરી જેવો બાંધી દો.
- 2
લોટ માંથી ગુલ્લાં કરી અટામણ લઇ પાતરા પાતરા વણી નોન સ્ટિક માં તેલ લગાવી સેકી દો. આ રીતે બધા થેપલા કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
-
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
પાલક ની કડક નાસ્તા પુરી
#LBબાળકો ને નાસ્તા માં આપવા માટે નું એક સારું ઓપ્શન છે અને પાલક ની ભાજી હોવા થી નુટ્રીશન થી ભરપૂર છે અને ક્રિસ્પી છે. Arpita Shah -
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા દૂધીના થેપલા તો બનાવ્યા પણ આ બંનેની ગેરહાજરીમાં એક ઇનોવેશન થઈ ગયું કે ગાજરના પણ થેપલા બની શકે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. Neeru Thakkar -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
ખીચા ના થેપલા (Khicha Thepla Recipe In Gujarati)
આ રૅસિપી મારા બા બનાવતા ને પછી માંરી મમ્મી પણ. ને હવે હું પણ બનાવું છું અમારા ઘર માં બધાને ભાવે ઉનાળા માટે આ થેપલા ડિનર માં કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય એકચૂલી જુગાડુ પણ કહી શકાય ને ફટાફટ બની જાય.#cookpadgujrati#Fam jigna shah -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
ગોળ વાળા ગળ્યા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા સાતમ ના તહેવાર માં ખાસ બને છે. પુરી પણ બને છે.અને 3,4 દિવસ સુધી સારા રહે છે . ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાય છે. થેપલા સાથે બટાકા નું શાક,અથાણું,સંભારો ખાઈ શકાય છે વિવિધ જાત ના થેપલા બને છે .તેમાંથી આ એક ગળ્યા થેપલા સૌ ના ભાવતા છે.ગોળ શરીર સારો છે.તો આ માટે પણ થેપલાં માં વાપરી શકાય.છે. Krishna Kholiya -
પનીર ના મસાલા થેપલા
પનીર નું શાક,સબ્જી,કરી,મીઠાઇ કે સ્ટફ પરાઠા જેવી ઘણી રેસીપી થઈ શકે છે..આજે મે પનીર ને ઘઉં ના લોટ માં મિક્સ કરી ને મસાલા થેપલા બનાવ્યા છે જે સ્વાદ માં એકદમ યમ્મી બન્યા છે..આ થેપલા નાસ્તા માં અને ડિનર માં પણ ખવાય છે.. Sangita Vyas -
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
આચારી થેપલા (Aachari Thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલાથેપલા એટલે ગુજરાતી ના ઘર માં બનતો ખુબ સ્વાદિષ્ટ નાસ્તો.. થેપલા ને બનાવી ને રાખી શકાય છે. અને કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. એમાંય સીઝન પ્રમાણે વેરિયેશન કરી શકાય. જેમકે મેથી ના, દૂધી ના, મિક્સ વેજ. ના, અજમાના.. તમે કોઈપણ રીતે બનાવી શકો. આજે મેં અલગ વેરિયેશન કરી આચારી થેપલા બનાવ્યા છે.. એને સોફ્ટ અને ખસ્તા કરવા માટે અલગ વસ્તુ ઉમેરી છે.. Daxita Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
#30mins30મિનિટ રેસીપીબધા નાં મોટે ભાગે પ્રિય એવા પાત્રા મેં બનાવ્યા છે. તમે નાસ્તા માં ખાઈ શકો છો અને જમવા માં પણ ફરસાણ તરીકે લઇ શકાય છે. Arpita Shah -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
કસૂરી મેથી અને કોથમીર ના થેપલા (Kasoori Methi Kothmir Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે.ક્યાંય પણ બહારગામ જતા લોકો થેપલા લઇ જવાનું ક્યારેય ચૂકતા નથી..અહી એવી રેસિપી લઈને ને આવી છું જે ચાર પાંચ દિવસ સુધી સારા રહે ને બહારગામ લઇ જવા માટે બેસ્ટ. Nidhi Vyas -
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
મેથીના થેપલા:
#ગુજરાતી થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે Kalpana Parmar -
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)