કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

આ રેસીપી મા કાજૂન સોસ બનાવી બેબી પોટેટો ફાય કરીને સર્વ કરવામાં આવે છે. આ એક BBW nation starter રેસીપી છે. આ રેસીપી મા કાંદા પાઉડર અને લસણ પાઉડર ઉપયોગ કરીને સ્પાઈસી કાજૂન સોસ બનાવવા મા આવે છે. મેં અહીં સ્મોકિં ફલેવર અને ટેસ્ટ માટે કાંદા અને લસણ ને રોસ્ટ કરી કર્યું છે. ગ્રીલ અથવા ગેસ પર જાળી પર રેસ્ટ કરી ને બનાવી શકાય. BBQ Nation Cajun potato recipe

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
4 વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બેબી પોટેટો
  2. ૪ થી ૫ લસણની કળીઓ/લસણ પાઉડર
  3. 1 નંગકાંદા મીડિયમ સાઇઝ/ કાંદા પાઉડર
  4. 5 ચમચીમાયોનિસ
  5. 5 ચમચીચીઝ સોસ
  6. ૧ ચમચી રેડ ચીલી સોસ
  7. ૧ ચમચી રેડ ચીલી ફલેક્ષ
  8. ૧ ચમચી જીરું મરી પાઉડર
  9. ૧ ચમચી લાલમરચું
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૪ ચમચી મેંદો
  12. 5 ચમચીકોર્ન ફ્લોર
  13. ૧ ચમચી પીઝા સિઝનીગ મસાલો
  14. કોથમીર
  15. ઓઇલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પહેલાં આપણે બટાકા ને ધોઈને કૂકર મા ૨સીટી વગાડી લો. પછી ૧૦મિનિટ કૂલ કરી તરત વાટકી થી ધીમે થી પ્રેસ કરી બધાં બટાકા રેડી કરી ફ્રીઝ મા 30 મિનિટ રેસ્ટ આપી દો

    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આપણે ગેસ પર જાળી મૂકી કાંદા અને લસણ રોસ્ટ કરી લો 7મિનિટ પછી મિક્સબાઉલ મા બધાં મસાલા, ચીઝ સોસ, માયોનિસ અને લસણ છાલ નીકાળી, કાંદા બધું મિક્સ કરી ફેરવી સોસ બનાવી લો

    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક બાઉલ મા 2+3 મેંદો અને કોર્ન ફ્લોર સ્લરી બનાવી લો મીઠું અને પેપર મિક્સ કરી ને.

    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે ફ્રીઝ માંથી પોટેટો નીકાળી સ્લરી મા ડીપ કરીને પછી 2 +2 મેંદો અને કોર્ન ફ્લોર dry પાઉડર મા કોટીગ કરીને ગરમ ઓઇલ મા તળી લો ગોલ્ડન બ્રાઉન થાય એટલે નીકાળી લો. પછી સવિગ પ્લેટ મા પાથરી ઉપર કાજુન સોસ નાખી કોથમીર અને રેડ ચીલી પાઉડર sprinkle કરી સર્વ કરવું.

    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે BBQ Nation Starter platters recipe Cajun potato recipe

    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @masterqueen
પર June 29, 2022 17:11
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી ના વડા
  2. ચીઝી ટિક્કા બાઈટ્સ (Cheesy Tikka Bites Recipe In Gujarati)
  3. બથુઆ લચ્છા પરાઠા (Bathua lachcha paratha recipe in Gujarati)
  4. રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
  5. ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
  1. મસાલા આલુ પરાઠા (Masala Aloo Paratha Recipe In Gujarati)
  2. ઓનિયન કેપ્સીકમ અપ્પે (Onion Capsicum Appe Recipe In Gujarati)
  3. આલમન્ડ કેક (Almond Cake Recipe In Gujarati)
  4. ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338515
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close