દાળ પાલકના થેપલા (Dal Palak Thepla Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
#LB
#cookpadgujrati
#cookpadindia
દાળ અને પાલકનુ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે તો આજે મેએકદમ ટેસ્ટી, હેલ્ધી અને સોફ્ટ મગની દાળ અને પાલકના થેપલા બનાવ્યા છે
દાળ પાલકના થેપલા (Dal Palak Thepla Recipe In Gujarati)
#LB
#cookpadgujrati
#cookpadindia
દાળ અને પાલકનુ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે તો આજે મેએકદમ ટેસ્ટી, હેલ્ધી અને સોફ્ટ મગની દાળ અને પાલકના થેપલા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ૨ કલાક પલાળી દેવી, પાલક ને પણ બરાબર સાફ કરી બારીક સમારી લેવી, કુકરમાં પાલક અને દાળમાં જરુંર મુજબ પાણી, મીઠું અને હળદર નાખી કુકરમાં ૨ સીટી કરી બાફી લો
- 2
લોટમાં બાફેલી દાળ અને પાલક નુ મીશ્રણ નાખી મસાલા કરી થોડો કઠણ લોટ બાંધી, પાણી ની જરુર પડે તો જ નાખવુ,૧૦ મીનીટ રેસ્ટ આપવો
- 3
હવે તૈયાર કરેલા લોટ માથી લુઆ કરી થેપલા વડી ને લોઢી પર મીડીયમ ફ્લેમ પર શેકી લેવા
- 4
એકદમ હેલ્ધી થેપલા તૈયાર છે જે દહીં અને અથાણા સાથે લંચબોક્સ મા આપી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339992

ટિપ્પણીઓ (7)
Superb