રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવાના લોટમાં છાશ ઉમેરી ખીરું તૈયાર કરો તેને ચારથી પાંચ કલાક આથો આવવા દેવો
- 2
તૈયાર કરેલું મિશ્રણ માં સ્વાદ અનુસાર મીઠું હળદર છીણેલી દૂધી અને લસણ ની પેસ્ટ ઉમેરવી વઘારીયા માં તેલ ગરમ કરી લવિંગ સુકા મરચા રાઈ જીરું હિંગ અને તલ ઉમેરી વઘાર તૈયાર કરવો
- 3
હાંડવા ના કુકર માં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરવું ઉપર વઘાર રેડી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી ચડવા દેવું
- 4
ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356648





ટિપ્પણીઓ