ઇન્દોરી કચોરી

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

ઇન્દોરી કચોરી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
12 pieces
  1. કચોરી નો લોટ બાંધવા માટે ની સામગ્રી
  2. 2 કપમેંદો
  3. 2 ટેબલસ્પૂનઘી (મોણ માટે)
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ગ્લાસહુંફાળું પાણી
  6. કચોરી નો મસાલો બનાવવા માટેની સામગ્રી
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 2 ટેબલસ્પૂનક્રશ કરેલા જીરુ, વરિયાળી, કસૂરી મેથી
  9. 2 ટેબલસ્પૂનમગ ની દાળ
  10. ૧ કપચણા નો લોટ
  11. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. 1 ટીસ્પૂનમરચું પાઉડર
  13. 1/4 ટીસ્પૂનહળદર
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો
  15. 1 ટીસ્પૂનસંચળ પાઉડર
  16. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  17. 1 ટીસ્પૂનમરી પાઉડર
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌથી પહેલા મગ ની દાળ ને 2 કલાક પહેલા પલાળી રાખવી.

  2. 2

    લોટ બાંધવા માટે એક કથરોટ માં ઘઉંનો મેંદાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખી લોટ બાંધી લેવો અને લોટને 10 minute બરાબરમસળી ઢાંકીને 30 મિનીટ રહેવા દેવો.

  3. 3

    હવે આદુ મરચા ની પેસ્ટ કરી લેવી અને બધા સૂકા મસાલા નો પાઉડર કરી લેવો. કડાઇ માં તેલ ગરમ થાય એટલે પેલાં વાટેલા આદુ મરચાં નાખીનેસંતાડવા પછીજીરૂં ધાણા ને વરિયાળી નો પાઉડર નાખવો બધામસાલા નાખીપછી ચણા નો લોટ નાખી ખૂબ સાંતળી કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી મગ ની દાળ નાખી ફરી ગેસ ચાલુ કરી પાણી સાથે મિક્સ કરો. પાણી અંદર થી સોસાઈ જાઈ એટલે મસાલો સુકો થશે.. ઠંડો થવા દો.

  4. 4
  5. 5
  6. 6

    લોટ માંથી એક સરખા નાના લુવા કરી રેહવા દો એક રીતે મસાલા માં પાણી નાખી લોટ બાંધી એના પણ લુવા કરો. હવે એક લોટ નો લુવો લઈ એમાં વચ્ચે મસાલા નો પીવો મૂકી પોટલી વળતા જાવ એક્સ્ટ્રા લોટ લઈ લો.... પછી દબાવી ફલેટ કરી તડી લો તૈયાર છે ઇન્દોરી કચોરી

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes