કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Sweta Jadav
Sweta Jadav @sweta9694

પાત્રા (Patra Recipe In Gujarati)

Sweta Jadav
Sweta Jadav @sweta9694
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 થી 4 સર્વિંગ્
  • 6-7અળવીના પાન
  • 2 નાની વાટકીચણાનો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચપટી હળદર
  • 1 ચમચીજેટલી લાલ મરચું પાઉડર
  • લીંબુ સ્વાદ પ્રમાણે
  • ખાંડ સ્વાદ પ્રમાણે
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    6 - 7 નંગ અળવીના પાન પાણી થી ધોઈ લો પછી તેમાં થી રગ કાઢી લેવી,. હવે 2 નાની વાટકી ચણાનો લોટ લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર 1ચમચી જેટલી લાલ મરચું પાઉડર સ્વાદ પ્રમાણે લીંબુ, ખાંડ 1 ગ્લાસ પાણી એક બાઉલ માં બધો મસાલો પાણી નાખી ખીરું બનાવવું

  2. 2

    પછી એક એક અળવીના‌ ના પાન લઈ તેની ઉપર ખીરું લાગવું પછી તેનો રોલ વાળી ઢોકરીયા મા પાણી ગરમ મૂકવું પછી તેની ઉપર જારી રાખી તેમાં ઢોકળા બફાવા મૂકવા 20 થી 25 મિનિટ સુધી થવા દેવું

  3. 3

    પછી તેના નાના પીસ કરી એક બકડીયા તેલ ગરમ થાય એટલે તેમાં ફ્રાય કરવા પછી તપેલી માં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડા ના પાન નાખી તેને વઘારી લેવા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર July 08, 2022 17:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. જામુન પાણી પુરી શોર્ટસ્(Jamun Pani Puri Shots recipe in Gujarati
  2. પંચરત્ન કારેલા (Panchratna Karela Recipe In Gujarati)
  3. ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
  4. મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
  5. પાવભાજી ખીચડી
  1. સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  2. અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
  3. ફ્રાય બ્રેડ (Fried Bread Recipe In Gujarati)
  4. લસણની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16357781
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close