પાત્રા (Patra Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
રાંધવાની સૂચનાઓ
- 1
6 - 7 નંગ અળવીના પાન પાણી થી ધોઈ લો પછી તેમાં થી રગ કાઢી લેવી,. હવે 2 નાની વાટકી ચણાનો લોટ લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર 1ચમચી જેટલી લાલ મરચું પાઉડર સ્વાદ પ્રમાણે લીંબુ, ખાંડ 1 ગ્લાસ પાણી એક બાઉલ માં બધો મસાલો પાણી નાખી ખીરું બનાવવું
- 2
પછી એક એક અળવીના ના પાન લઈ તેની ઉપર ખીરું લાગવું પછી તેનો રોલ વાળી ઢોકરીયા મા પાણી ગરમ મૂકવું પછી તેની ઉપર જારી રાખી તેમાં ઢોકળા બફાવા મૂકવા 20 થી 25 મિનિટ સુધી થવા દેવું
- 3
પછી તેના નાના પીસ કરી એક બકડીયા તેલ ગરમ થાય એટલે તેમાં ફ્રાય કરવા પછી તપેલી માં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડા ના પાન નાખી તેને વઘારી લેવા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (Patra recipe in gujarati)
અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....#વેસ્ટ Palak Sheth -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam અળવીના પાન ચોમાસામાં ખૂબ જ સારા મળે છે વરસાદના પાણીના અળવીના પાન ગળામાં ખૂચતા નથી'વરસતા વરસાદના આ પત્તરવેલી ના પાન ખાવાની ખૂબ મજા આવે છે તળેલા અને વઘારેલા બંને પતરવેલીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પતરવેલીયા ની રેસીપી મારી ફેમિલી સિક્રેટ રેસિપી છે અમે તેમાં નીચે ડાંડી આવે છે તેની છાલ કાઢી એને પણ આદુ મરચા સાથે મિક્સરમાં ક્રશ કરી ચણાના લોટના ખીરામાં નાખીએ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
મેથીની ભાજી વિથ પાત્રા (Methi Bhaji With Patra Recipe In Gujarati)
#Week4 મેં અહીંયા કંઈક અલગ રીતે પાતળા બનાવ્યા છે તેમાં લીલી મેથી ની ભાજી એડ કરી છે અને કેપ્સિકમ પણ એડ કર્યા છે ગ્રીન રેસીપી મીનાક્ષી માન્ડલીયા -
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
-
-
-
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
-
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16357781
ટિપ્પણીઓ