વરિયાળી અને ખાંડ ને મિક્સર માં ક્રશ કરી લો.
તે પાઉડર નાં સંચર,મીઠું, લીંબુ નાખી ઠંડુ પાણી નાખી તેને સરસ હલાવો
અને ગરની થી ગાળી લો અને ઠંડુ વરિયાળી નું શરબત સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ