આલુ રોસટી

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1આલુ ખમણી ને
  2. 1 Tspરવો
  3. 1/2 ચમચી મીઠું
  4. ચપટીમરી
  5. 1લીલું મરચું સમારી ને
  6. પા કટકી આદુ
  7. 2 ચમચીદહીં
  8. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધું મિક્સ કરી ને એક વાસણ માં પલાળી દો. રેસ્ટ આપો. પછી લોઢી ગરમ મૂકી તેલ મૂકો. ચમચી વડે પાથરો.

  2. 2

    તેલ સાઇડ પર રેડી ને થવા દો એકબાજુ થયી જાય પછી ઉલટાવી લોટ. તેલ મૂકી સેકી લો.

  3. 3

    રેડી છે સર્વ માટે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes