ભેળ (Bhel Recipe In Gujarati)

Bhavika Visavadiya @bhavu1212
ભેળ (Bhel Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362374

એક બાઉલમાં મમરા અને બાફેલા બટાકા અને ચણા મિક્સ કરો અને પછી તેમાં લીધેલા બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરો તેમાં લીંબુનો રસ,ખાંડ,સોસ,ચટણી, ડુંગળી, ટામેટા,નાખી બરાબર મિક્સ કરો તેમાં ઉપર થી લીલા ધાણા નાખીને સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ