તુરીયા નું શાક (Ridge gourd Sabji Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
તુરીયા નું શાક (Ridge gourd Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુરિયાની છાલ ઉતારીને સમારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, લસણની પેસ્ટ, હિંગ અને હળદર ઉમેરીને સાંતળો. પછી તેમાં સમારેલાં તુરીયા અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
- 3
૫ મિનીટ બાદ લાલમરચું પાઉડર, ધાણાજીરૂ, ગરમમસાલો, શેકેલી સીંગનો ભૂકો ઉમેરીને હલાવી લો. ત્યારબાદ ૧.૫ ગ્લાસ પાણી ઉમેરીને ધીમા તાપે ૧૫ મિનીટ ચડવા દો.
- 4
કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.
- 5
તુરીયાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#SVC#karelasabji#karelashaak#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ગવાર બટાકાનું શાક (Cluster Beans Potato Sabji Recipe In Gujarati
#SVC#gavarshaak#gavarbataka#cookpadgujarati Mamta Pandya -
શીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
#peanutschutney#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ભરેલા ભીંડાનું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#stuffedokra#bharelabhinda#maharashtrianstyle#ladiesfinger#cookpadgujarati#cookpadindia#delish Mamta Pandya -
કંકોડા નું શાક (Spiny Gourd Sabji Recipe In Gujarati)
#SJR#SFR#kankoda#spinegourdsabji#cookpadgujarati Mamta Pandya -
ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati)
#SSM#summerspeical#stuffedivygourdsabji#bharelatindola#tindora#kathiyawadi#cookpadgujarati Mamta Pandya -
પરવળ નું શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#parwalshak#pointedgourdsabji#cookpadgujarati Mamta Pandya -
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#fulavarbataka#flowersabji#sabji#cookpadgujarati Mamta Pandya -
તુરીયા પાત્રા નું શાક (Ridge Gourd Arvi Patra Recipe In Gujarati)
#JSR#MVF#cookpadindia#Cookpadgujaratiતુરીયા પાત્રા ની સબ્જી Ketki Dave -
ફ્લાવર વટાણાનું શાક (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#fulavar#flowersabji#sabji#cookpadgujarati#cookpadindia#lunch Mamta Pandya -
ભરેલા પરવળ (Stuffed Pointed Gourd Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiભરેલા પરવળ Ketki Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVF#kajukarela#kajukarelasabji#cookpadgujarati Mamta Pandya -
વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)
#valorpapdinushaak#valor#surtipapdi#winterspeical#flatbeansabji#kathiyawadistyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ફ્લાવર નું શાક (Cauliflower Sabji Recipe In Gujarati)
#flowersabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
તુરીયાં સેવ ગાંઠિયા નું શાક (Turiya Sev Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week6#turiya#cookpad#cookpadgujarati#cookpadindia#fam Priyanka Chirayu Oza -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#MVF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ગાજર વટાણા નું શાક (Carrot Green peas Sabji Recipe In Gujarati)
#gajarvatanashak#carrotpeassabji#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
દેશી ચણા શાક (Desi Chana Sabji Recipe In Gujarati)
#desichana#kalachana#chana#chanasabji#sabji#દેશીચણા#redrecipes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
પરવળ નુ શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપરવળ નુ શાક Ketki Dave -
તુરીયા સેવ શાક (Ridge Gourd Sev Sabji Recipe In Gujarati)
#CJM#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
પરવળ નું શાક (Parwal Sabji Recipe In Gujarati)
#parwalshaak#pointedgourdsabji#cookpadgujarati Mamta Pandya -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16184229
ટિપ્પણીઓ (2)