પનીર સેઝવાન કેસેડીયા (Paneer Schezwan Quesadilla Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
પનીર સેઝવાન કેસેડીયા (Paneer Schezwan Quesadilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ બધા વેજીટેબલ કટ કરો હવે લોટ માથી લુવા કરી એક સરખી બધીપાતળી રોટલી તૈયાર કરો
- 2
હવે તેને નોનસ્ટિક લોઢી મા કાચી પાકી બન્ને સાઇડ થી શેકી કપડા માકાઢી ને રાખો
- 3
હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે બટર નાખી કાંદા લસણ સાંતળો ત્યાર બાદ તેમા વેજીટેબલ નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે તેમા બધા મસાલા નાખી દો તેને ઠંડુ થવા દેવુ છેલ્લે પનીર ને ચીઝ કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 5
હવે એક રોટી લી તેના પર સોસ લગાવી દો ત્યાર બાદ સાઈડ મા સટફીગ ભરો ઉપર ચીઝ નાખી બીજી સાઈડ થી બંધ કરી ગોલ્ડન બ્રાઉન કરો તેને કટ કરી સવિઁગ પ્લેટ મા લો
- 6
તો તૈયાર છે પનીર સેઝવાન કેસેડીયા ને ડીપ સાથે સર્વ કરો
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
ચટપટી રોટી રેપ (Chatpati Roti Wrape Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe (વેસ્ટ માથી બેસ્ટ રેસિપીઝ) Sneha Patel -
ચીઝ કોર્ન ક્રિસ્પી રોટી (Cheese Corn Crispy Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
કોર્ન ચીઝ પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Corn Cheese Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
મટર આલુ ઘી પરાઠા (Matar Aloo Ghee Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WPR Sneha Patel -
વેજ સેઝવાન ચાઉમીન (Veg Schezwan Chow Mein Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
પનીર ટીકા હોટડોગ વીથ મોઝરેલા ચીઝ (Paneer Tikka Hot dog With Mozzarella Cheese Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
ઈટાલિયન બટર ચીઝ કોર્ન (Italian Butter Cheese Corn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
પનીર વેજીટેબલ કટલેટ રોસ્ટેડ (Paneer Vegetable Cutlet Roasted Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
ચીઝી પેસ્તો સ્પાઇરલ પાસ્તા ઈઝી રેસિપી (Cheesy Pasto Spiral Pasta Easy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB Sneha Patel -
જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR (વેસ્ટ માથી બેસ્ટ) Sneha Patel -
સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
બટર ચીઝ પનીર સુરતી ગોટાળો (Batter Cheese Paneer Surti Gotala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
-
-
-
સેઝવાન મસાલા મેગી હોટ ડોગ (Schezwan Masala Maggi Hot Dog Recipe In Gujarat)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362106
ટિપ્પણીઓ (3)