માર્ગરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

માર્ગરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 લોકો
  1. 3 નંગપીઝા બેઝ
  2. 4 ચમચીપીઝા ટોપીક (સોર્સ)
  3. 1 ચમચીચીલીફલેક્સ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 વાટકો મોઝરિયેલા ચીઝ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ પીઝા બેઝમાં ઘી અને પાણી લાગવું.(ઘી અને પાણી લાગવાથી બેઝ સોફ્ટ થાય છે)

  2. 2

    ત્યારબાદ પીઝા ઉપર ટોપીક ચીલીફલેક્સ ઓરેગાનો અને ચીઝ મુકો.

  3. 3

    પછી તેને 10 મિનિટ માટે ઓવનમાં થવા મુકો.ચીઝ એકદમ મેલ્ડ થઈ જશે. તૈયાર છે. ગરમાગરમ માર્ગરિટા પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes