કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  • ખીરું બનાવવા માટે
  • 1 નાની વાટકીચણાનો લોટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ચપટીહળદર
  • ચપટીહિંગ
  • જોઈતું પાણી
  • બટાકા ના ભજીયા બનાવવા માટે
  • 2મીડિયમ સાઇઝના બટાકા
  • 1 ગ્લાસપાણી
  • ચપટીમીઠું
  • મરચા ના ભજીયા બનાવવા માટે
  • 4 થી 5 નંગ મોટા મરચા
  • 1/2 ચમચી ધાણાજીરું
  • ચપટીમીઠું
  • ભજીયા તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ભજીયાનું ખીરું તૈયાર કરવા માટે:
    સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું હિંગ અને હળદર ઉમેરી થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો

    બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ના ભજીયા બનાવવા માટે:
    એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં મીઠું નાખો. બટાકાને છોલીને તેના ગોળ પયતા તૈયાર કરી લો તેને પાણીમાં અધકચરા બાફી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બટાકાનાપયતાને ચણાના લોટમાં બોળી મીડીયમ તાપ ઉપર તળી લો.

    બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચા ના ભજીયા બનાવવા માટે:
    સૌપ્રથમ મરચાને ધોઈને તેને વચ્ચે કાપા પાડી લો તેમાં મીઠું અને ધાણાજીરું ભરી લો. હવે તૈયાર કરેલા ખીરામાં મરચાને ગોળી ગરમ કરેલા તેલમાં મીડીયમ આંચ પર તળી લો. તૈયાર છે મરચા અને બટાકા ના ભજીયા.

    બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર July 11, 2022 15:52
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 04, 2022 12:51
Tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા મરચાં પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
  2. દૂધી કોફ્તા (Dudhi Kofta Recipe In Gujarati)
  3. કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
  4. કેસડિયા (Quesadilla Recipe In Gujarati)
  5. પીળી ખારેક નો જ્યુસ (Pili Kharek Juice Recipe In Gujarati)
  1. ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
  2. રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
  3. ચીઝી કટોરી (Cheese Katori Recipe In Gujarati)
  4. કેસડિયા (Quesadilla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16364272
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close