કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ અપ્પમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ અપ્પમ રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ અપ્પમ

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  • 250 ગ્રામસોજી
  • 2ચમચા દહીં
  • 2 ચમચીમીઠું
  • 2 ચપટીઇનો
  • 1 વાટકીઝીણું સમારેલું ગાજર
  • 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • 1 વાટકીબાફેલી મકાઈ ના દાણા
  • 1 વાટકીઝીણી સમારેલી કોબીજ
  • 1 વાટકીઝીણું સમારેલું ટામેટું
  • 1 વાટકીઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 2 ચમચીતેલ વઘાર માટે.
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર સોજી લઇ તેમાં યોગ્ય પ્રમાણ માં દહીં ઉમેરી ને પાણી ઉમેરી બરોબર મેળવી લો...તેમાં યોગ્ય પાણી ઉમેરી પલાળી દો..વધુ માં વધુ 1/2 (1/2) કલાક પલળવા દો...

  2. 2

    યોગ્ય સમય પૂરો થાય એટલે સોજી જોઈ લેવી..તે ફૂલી ને તૈયાર થઈ જશે એટલે તેમાં તમામ વેજિટેબલ ઉમેરી બરોબર ફીણી ને મિક્સ કરી દેવું.હવે એક વઘરીયા માં એક ચમચી તેલ અને જીરું ઉમેરી આદુ મરચા ની પેસ્ટ સાંતળી લો અને તેને સોજી ના ખીરા માં ઉમેરી દો..

    વેજિટેબલ અપ્પમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર કરેલા ખીરા માં મીઠું અને ઇનો ઉમેરી ફીણી લો..ત્યારબાદ એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો...

  4. 4

    હવે અપ્પમ પાન લઇ તેમાં તેલ ચોપડી એપામ ચમચી ની મદદ થી મૂકો.થોડી વાત પછી નીચેનું પડ થાય એટલે ઉપર ફરીથી સહેજ ખીરું પથરી તરતજ એપ્પમ ને ધારવાળી ચપ્પુ થી પલટાવી દો..ગરમ ગરમ કોપરા ની ચટણી સાથે સર્વ કરો...

    વેજિટેબલ અપ્પમ રેસીપી સ્ટેપ4ફોટો
    વેજિટેબલ અપ્પમ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર July 12, 2022 08:40
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
  2. કચ્છી દાબેલીનો મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
  3. રવા ક્રિસ્પી મસાલા ઢોસા
  4. સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
  5. કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
  1. સાબુદાણા થાલીપીઠ
  2. મટર ચાટ
  3. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365443
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close