કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati)

Recipe by Rupa
Recipe by Rupa @Cook_969432

મારાં લગન મહારાષ્ટ્ર માં થયાં છે અને અહીંયા આવ્યા બાદ મેં એ વાનગી બનાવતા મારાં સાસુ પાસે શીખી છે જયારે કોઈ શાક ભાજી ના હોયે ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તમે એને ખીચડી સાથે અથવા ભાખરી સાથે સર્વ કરી શકો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  • બેસન બનાંવા માટે
  • 4 મોટી ચમચીતેલ
  • 1 નાની ચમચીરાઈ જીરું
  • 1 નંગકાંદા લાંબા ચીરે સંમરેલા
  • 1 નંગ લીલું મરચું
  • 5કળી લસણ
  • 1 નંગટામેટું ઝીણું સમારેલું
  • લીમડા ના પાન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણા જીરા પાઉડર
  • 2 ગ્લાસપાણી
  • 3-4 ચમચીચણા નો લોટ
  • કોથમીર
  • કસૂરી મેથી થોડી
  • ખીચડી માટે
  • 1 વાટકીચોખા
  • 1/2 વાટકી તુવેર ની દાળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1-2 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી રાઈ જીરા નો વઘાર કરવો તેમાં લીમડા ના પાન અને કાંદા નાખીને સાતરવા પછી તેમાં બધા મસાલા કરવા

    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં ટામેટા નાખવા અને કોથમીર અને કસૂરી મેથી નાખવિ પછી 2 ગ્લાસ પાણી નાખવું જયારે પાણી નાખતા હોયે ત્યારે ગેસ ધીમો રાખવો અને પાણી ગરમ નઈ થવા દેવાનું ઠંડા પાણી માં જ 3 ચમચી જેટલું ચણા નો લોટ નાખવો

    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ નાખ્યા બાદ તરત જ એને મિક્સ કરવાનો ચમચા થી એટલે ગાંઠ ના પડે એમાં પછી ઢાખીને 10 મિનિટ થવા દેવાનું તેલ છૂટું પડી જવા દેવાનું અટકે બેસન તૈયાર છે

    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીચડી માટે દાળ અને ચોખા ધોઈ નાખવા અને પછી તેમાં જરૂર મુજબ પાણી, 2 ચમચી તેલ અને હળદર અને મીઠું નાખીને 3 સિટી કરવાની એટલે ખીચડી થઇ જશે

    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન અને ખીચડી (Besan Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Recipe by Rupa
Recipe by Rupa @Cook_969432
પર July 12, 2022 09:33

ટિપ્પણીઓ

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
July 12, 2022 09:45
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
  2. કચ્છી દાબેલીનો મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
  3. રવા ક્રિસ્પી મસાલા ઢોસા
  4. સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
  5. કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
  1. રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
  2. ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
  3. બેસન ગટ્ટા નુ શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
  4. સ્ટ્રીટ સ્ટાઇલ મેદુવડા (Street Style Meduvada Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365470
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close