મરચાંને ધોઈ સાફ કરી તેના ટુકડા કરી લેવા
પછી તેમાં મીઠું લીંબુનો રસ અને રાયના કુરિયા ને ક્રશ કરી ઉમેરો
તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ડબ્બામાં સ્ટોર કરો
તૈયાર છે રાયતા મરચા ફ્રીઝમાં ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ