સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ, ચોખા ને ૧૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.હવે એક કુકરમાં અઢી કપ પાણી ઉકળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં મીઠું,ઘી,હીંગ નાખી દાળ, ચોખા ઓરી દો.મીકસ કરી કુકર નું ઢાંકણ બંધ કરો.૩ સીટી વગાડી લો.કૂકર ઠંડું પડે એટલે ગરમાગરમ ખીચડીમાં ઘી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#sadikhichdi#plainkhichadi#cookpadgujarati Mamta Pandya -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
સાદી ખીચડી (SIMPLE KHICHADI RECIPE IN GUJARATI)(JAIN)
#JSR#SADI_KHICHDI#DINNER#HEALTHY#COOKPADINDIA#Cookpadgujrati Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
બટર સાદી ખીચડી (Butter Simple Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16366137
ટિપ્પણીઓ (9)