બટાકા વડા

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#RB14
વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે..

બટાકા વડા

#RB14
વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચણાનો લોટ
  2. 1/2 વાટકીચોખા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચીહળદર
  5. 1 ચપટીહિંગ
  6. પાણી જરૂર મુજબ ખીરૂ બનાવવા માટે
  7. 500 ગ્રામબટાકા બાફેલા
  8. 1 ચમચીસુકાધાણા
  9. 3 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  10. 1 નંગ લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીવરિયાળી નો ભુક્કો
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીસમારેલી કોથમીર
  16. 2 ચમચીખાંડ
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1/2 ચમચીઆદુ છીણેલું
  19. તળવા માટે તેલ
  20. લસણ ની ચટણી
  21. ટોમેટો સોસ
  22. લીલા મરચા તળેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફેલા નો માવો કરવો તેમા બધો મસાલો કરો અને મિક્સ કરી લો અને તેના ગોળા બનાવી લો..

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી લો તેમાં મીઠું અને હળદર નાખીને ચપટી હિંગ નાખી પાણી જરૂર મુજબ નાખી ખીરું તૈયાર કરો.્

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ખીરું માં બટાકા ના ગોળા ડુબાડીને તેલમાં તળી લો..

  4. 4

    હવે ગરમ ગરમ બટાકા વડા પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (5)

Similar Recipes