#JR2
સૌપ્રથમ બટેટાને મેશ કરી જણાવેલી બધી જ સામગ્રી ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
પરાઠાનો લોટ લઈ તેની રોટલી વણી ઉપર બટેટાનો સ્ટફિંગ મૂકી કવર કરી દો.
તેના પર લોટ ભભરાવી ફરીથી પરાઠા વણી લો.
લોઢી ગરમ કરી બંને બાજુ શેકી લો. તેલ લગાવી ફરીથી શેકી દો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ