રાંધવાની સૂચનાઓ
- 1
1/2 લીટર ભેંસ નું દૂધ એમાં મિલ્ક પાઉડર નાખી દૂધ પાક બનાવી અંદર મેવો નાખી ઉકાળી લેવું.1લીટર ગાય ના દૂધ ને ઊભરો આવે એટલે પનીર બનાવવુ,પનીર ઠંડા પાણીથી ધોઈ પછી નીચલી લેવું.
- 2
1 મોટા વાસણ માં સાકર નાખી એમાં 6કપ પાણી ને ઉકાળવવા રાખવું. પનીર હલકે હાથે ચપટા ગોળા બનાવો.
ચાસણી માં ગોળા નાખવા અને 10 મિનિટ ઉકળવા દેવવું. - 3
ઉકાળેલું દૂધ થાય એટલે તેમાં પનીર ના ગોળા જરા હલકે હાથે દબાવી દૂધ માં નાખવા. ચાર કલાક રેફીજરેટ કરવું પછી ખાવા પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
- કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
- રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
- ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)
- આથા વગર ક્રિસ્પી ઢોસા
- ખારી ભાજીના થેપલા ગૌરીવ્રત સ્પેશિયલ (Khari Bhaji Thepla Gauri Vrat Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370070





ટિપ્પણીઓ (2)