રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો તતડે એટલે તેમાં કટ કરેલા ડુંગળી ટામેટાં એડ કરી બધો મસાલો કરી ૧/૨ગ્લાસ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 2
ટામેટાં ચડી જાય એટલે તેમાં થોડું પાણી નાખી ને ઉપર થી સેવ એડ કરી ગેસ બંધ કરો. તૈયાર થયેલા શાક ને ડીશ મા કાઢી તેની ઉપર સેવ નાખી સર્વ કરો.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371682










ટિપ્પણીઓ