દાલ બાટી
સતુ ની દાલ બાટી ટેસ્ટી બને છે હેલ્ધી પણ બને છે #KRC
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું,મોણ મીકસ કરી બાટી નો લોટ બાંધવો.
- 2
સ્ટફીગ ની સામગ્રી મીકસ કરી તૈયાર કરી લેવી.
- 3
દાળ ને સાફ કરી મીઠું મીકસ કરી કુકર મા બાફવી
- 4
બાટી ના લોટ મા સ્ટફીગ સ્ટફ કરી બાટી ગોળ બનાવવી.ઓવન મા 180ડીગ્રી પર 15મીનીટ બેક કરવી.
- 5
કડાઇ મા ઘી મુકી જરુ,લીમડો,આદુ મરચા પેસ્ટ,ડુંગળી,ટામેટાં મીકસ કરી સાતળવા પછી દાળ મીકસ કરવી તેમા મીઠુંસ્વાદપ્રમાણે,મરચા પાઉડર,હળદર,લીંબુ નો રસ,કોથમીર મીકસ કરી ઉકાળવી.બાટી સાથે સૅવ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371876

















ટિપ્પણીઓ (18)