કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Pratima Solanki
Pratima Solanki @pratima_22

#PKS

#PKS

વધુ વાંચો

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Pratima Solanki
Pratima Solanki @pratima_22

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. બેટર બનાવવા માટે :
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧/૨ કપપાણી
  4. ચાસણી બનાવવા માટે :
  5. ૧ કપખાંડ
  6. ૧ કપપાણી
  7. કેસર
  8. તળવા માટે ઘી
  9. ગાર્નિશ માટે ડ્રાયફુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ ને ચારી લેવો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં ધીમે ધીમે પાણી નાખવું ને મિક્સ કરવું ને બેટર તૈયાર કરવું.

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બેટર ને ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપવો જેથી તે સેટ થઈ જાય. પછી ગેસ પર ઘી ગરમ કરવા મુકવું. બુંદી હંમેશા મીડિયમ થી હાય ફ્લેમ પર જ તળવી.

  3. 3

    ઘી ગરમ થઈ જાય એટલે તે જારા ને ઘી થી થોડું ઉપર રાખી થોડું બેટર તેમાં નાખવું એટલે બુંદી ઘી માં પાડવા લાગશે. બુંદી ઘી માં તળી લેવી. પછી તેને એક પ્લેટ માં કાઢી લેવું.

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બુંદી થઈ જઈ પછી એક પેન માં ખાંડ, પાણી,કેસર નાખી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય પછી ૨ મિનિટ ગરમ કરવી પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    પછી બધી બુંદી ચાસણી માં નાખી ને મિક્સ કરવું. હવે ૨ થી ૩ કલાક એમજ રેવા દેવું. પછી એક બાઉલ માં લઇ તેના પર ડ્રાયફુટ થી ગાર્નિશ કરવું. પછી સર્વ કરવું. તો તૈયાર છે મીઠી બુંદી.

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pratima Solanki
Pratima Solanki @pratima_22
પર July 20, 2022 06:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેશી મકાઈ નો ચેવડો (Desi Makai Chevdo Recipe In Gujarati)
  2. ઈન્દોર ની ફેમસ મગ દાળ કચોરી (Indor Famous Moong Dal Kachori Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા ની ચટણી કઢી
  4. ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
  5. જુવાર નાં લોટ ની સુખડી(Jowar lot ni sukhadi recipe in Gujarati)
  1. મટર પુલાવ
  2. તુવેર ની દાળ સાથે પાલક ની ભાજી
  3. અળસી પૂરી (Alsi Poori Recipe In Gujarati)
  4. મેંગો ફીરની
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382785
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close