દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ભેગા કરીને એમાં બધી સામગ્રી એડ કરી કડક લોટ બાંધો અને ૧૫ મીનીટ માટે ઢાંકીને રેસ્ટ આપો. અને હવે લોટ ને બરાબર મસળીને એના લુવા બનાવો અને લુવા ને શેપ આપી બાટી ને શેકી લો.
- 2
બધી દાળ ને ભેગી કરીને સરખી રીતે પાણી થી ધોઈ લો અને 1/2 કલાક પલાળો પછી કૂકર માં નાખી હળદર અને મીઠું નાખી બાફી લો.
- 3
હવે એક પેન માં ઘી ગરમ કરો અને જીરું, હિંગ, બધા ખડા મસાલા નો વઘાર કરો જીરું તતડે એટલે ચોપ કરેલો ડુંગળી નો મસાલો નાખો અને સેકો, ડુંગળી બ્રાઉન થાય એટલે બધા સૂકા મસાલા અને ઝીણા સમારેલા ટામેટા નાખી શેકો. તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ નાખો અને એમાં ૩ થી ૪ ઉભરા આવા દો. છેલ્લે થોડો ગરમ મસાલો નાખો અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
તો હવે દાળ બાટી ને સર્વ કરી લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382849









ટિપ્પણીઓ