કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈંડા નો ખીમો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈંડા નો ખીમો રેસીપી મુખ્ય ફોટો

ઈંડા નો ખીમો

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB16

#RB16

વધુ વાંચો

ઈંડા નો ખીમો

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB16

#RB16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 - 20 મિનિટ
2 જણ માટે
  • 6 નંગબાફેલા ઈંડા
  • 2 નંગજીણા સમારેલા કાંદા
  • 2 નંગજીણા સમારેલા ટામેટા
  • 3-4ચમચા તેલ
  • 2-3 ચમચીબટર
  • 1/2 ચમચીજીરુ પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીલાલ મરચુ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 કપજીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 - 20 મિનિટ
  1. 1

    ફ્રાયપેનમા તેલ ગરમ થાય એટલે જીરુ પાઉડર, આદુ લસણ ની પેસ્ટ સાતળવા પછી તેમા કાંદા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાતળવા, પછી તેમા લીલા મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચુ, ધાણાજીરુ, ગરમ મસાલો, મરી પાઉડર અને મીઠું નાખી સાતળવુ, મસાલો બરાબર શેકાય એટલે ટામેટા નાખી, ટામેટા ચઢે ત્યા સુધી થવા દેવુ. પછી તેમા કોથમીર પણ ઉમેરી દેવી.

  2. 2

    હવે તેમા બાફેલા ઈંડાને છીણી ને ઉમેરવા અને હલકા હાથે મિક્સ કરતા જવુ જેથી છીણ બરાબર રહે અને જરુર મુજબ થોડુ પાણી નાખી ખીમાને ખદ ખદ થવા દેવો. ઈંડાનો ખીમો તૈયાર છે તેને કોથમીર અને બટર થી સજાવી, બટરમા શેકેલા પાઉં સાથે સર્વ કરવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
પર July 22, 2022 19:23
સુરત

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 22, 2022 19:37
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for ઇંડુ

Keywords

ઇંડુ ખીમો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સોયાબીન વડી નું શાક (Soyabean Vadi Shak Recipe In Gujarati)
  2. ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
  3. ચાઈનીઝ સ્ટાઈલ કોબી ના ભજીયા (Chinese Style Cabbage Bahjiya Recipe In Gujarati)
  4. ખારી બુંદી (Khari Boondi Recipe In Gujarati)
  5. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  1. લાહોરી પનીર
  2. ઝરદા પુલાવ
  3. માર્ગારીટા પીઝા
  4. મેગી મસાલા ભાખરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16388419
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close