ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો લઈ તેમા બધી વસ્તુ એડ કરી થોડુ ગરમપાણીવ લઈ ઢીલો લોટબાંધો
- 2
તેમા તેલ એડ કરી બરાબર કુણવી ઢાંકણ બંધ કરી અડધા કલાક માટે રેસ્ટ આપો જેથી તેમા આથો આવી ને ડબલ થઈ જાય
- 3
ઓવન ને 5 મિનિટ માટે પ્રિહીટસ કરવા રાખી દો હવે લુવા માથી પાતળી રોટલી વણી લો તેને ગ્રીસ કરેલ ટ્રે મા રાખી કાટા ની મદદ થી કાણા કરો પછી તેના પર સોસ લગાવી દો
- 4
હવે બધા વેજીટેબલ નાખી બન્ને ચીઝ બરાબર નાખી જેલોપીનો ઓલીવ પેપરીકા મિક્સ હર્બસ નાખી ગરમ ઓવર મા ચીઝ પીગળે ત્યા સુધી થવા દો
- 5
તેને બહાર કાઢી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ડબલ ચીઝ બર્સ્ટ પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ચીઝ પીઝા પાપડી ચાટ (Cheese Pizza Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia (ઇઝી રેસિપીઝ) Sneha Patel -
-
પનીર સેઝવાન કેસેડીયા (Paneer Schezwan Quesadilla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#JSR Sneha Patel -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiચીઝ બર્સ્ટ પીઝા Ketki Dave -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#Post6# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ચીઝ કોર્ન ક્રિસ્પી રોટી (Cheese Corn Crispy Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
ઈટાલિયન બટર ચીઝ કોર્ન (Italian Butter Cheese Corn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
-
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
-
-
-
-
ચીઝ બર્સ્ટ પીઝા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Juliben Dave -
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
ચટપટી રોટી રેપ (Chatpati Roti Wrape Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe (વેસ્ટ માથી બેસ્ટ રેસિપીઝ) Sneha Patel -
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4#Week17#ચીઝ#CookpadIndia#CookpadGujaratiઆ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે. Isha panera -
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382725
ટિપ્પણીઓ