કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB17
આજે મે અલગ જ સેન્ડવિચ બનાવી છે તમે બધા પાણીપુરી તો ખાતા જ હસો પરંતુ મે આજે પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ બનાવી છે મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

#RB17
આજે મે અલગ જ સેન્ડવિચ બનાવી છે તમે બધા પાણીપુરી તો ખાતા જ હસો પરંતુ મે આજે પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ બનાવી છે મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

વધુ વાંચો

પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB17
આજે મે અલગ જ સેન્ડવિચ બનાવી છે તમે બધા પાણીપુરી તો ખાતા જ હસો પરંતુ મે આજે પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ બનાવી છે મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

#RB17
આજે મે અલગ જ સેન્ડવિચ બનાવી છે તમે બધા પાણીપુરી તો ખાતા જ હસો પરંતુ મે આજે પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ બનાવી છે મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1બાઉલ પાણી પૂરી નો રગડો(વટાણા બટાકા નો)
  • 8સ્લાઈસ સેન્ડવિચ બ્રેડ
  • 50 ગ્રામબટર
  • 1નાનો બાઉલ ફુદીના ની ચટણી
  • 1નાનો બાઉલ લસણ અને ટામેટા ની ચટણી
  • 2 ચમચીપાણી પૂરી મસાલો
  • 2ક્યૂબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી પૂરી નો રગડો,લસણ ટામેટા ની ચટણી, ફૂદીના ની ચટણી,બ્રેડ બધી સામગ્રી ને ભેગી કરી લો ત્યાર બાદ બધી બ્રેડ ઉપર બટર લગાવો

  2. 2

    હવે ચાર બ્રેડ ઉપર ફુદીના ની ચટણી લગાવી તેના ઉપર પાણી પૂરી મસાલો સ્પ્રિંકલ કરો હવે બીજી ચાર બ્રેડ ઉપર લસણ ટામેટાની ચટણી લગાવો તેના ઉપર પાણી પૂરી નો રગડો સ્પ્રેડ કરો હવે પાણી પૂરી મસાલો સ્પ્રિંકલ કરો હવે ચીઝ ને છીણી મે ઉમેરો

  3. 3

    ત્યાર બાદ ફુદીના ની ચટણી વાડી બ્રેડ તેના ઉપર મૂકો અને બટર લગાવી ગેસ સેન્ડવિચ બ્રેડ ટોસ્ટર (સેન્ડવિચ મેકર) ને બટર થી ગ્રીસ કરી આ સેન્ડવિચ ને તેમાં મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો

  4. 4

    હવે ગરમ ગરમ પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ ને ટામેટા સોસ સાથે સર્વ કરો

    પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર July 27, 2022 12:25
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
July 27, 2022 15:49
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
  2. સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
  3. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
  5. કોટેજ ચીઝ ઓટ્સ ચીલા (જૈન રેસિપીઝ)
  1. પનીર
  2. પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. સ્વીટ ડમરુ સેવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close