સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 સવિઁગ
  1. સ્ટફિંગ માટે
  2. 300 ગ્રામખમણેલુ પનીર
  3. કોથમીર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીલાલ મરચુ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચીઅજમો
  8. 1/2 ચમચીકટ કરેલ આદુ મરચા
  9. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  10. લોટ માટે
  11. 150 ગ્રામમેંદો
  12. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  13. 1/2 ચમચીસોલ્ટ
  14. 3/4 ચમચીખાંડ
  15. 1/4 ચમચીસોડા
  16. 1/2 કપદહીં
  17. પાણી જરુર મુજબ
  18. કોથમીર
  19. કલોંજી/કાળા તલ
  20. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા લોટ નાખી મીઠું ખાંડ બેકિંગ પાઉડર સોડા દહીં નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી એડ કરી ઢીલો લોટ બાંધી દો તેમા તેલ નાખી બરાબર કુણવી દો તેને ઢાંકી ને 1/2 કલાક રેસ્ટ આપો

  2. 2

    હવે એક બાઉલ મા પનીર લઇ તેમા બધા મસાલા નાખી કોથમીર આદુ મરચા એડ કરી સ્ટફિંગ યાર કરો તેના એક સરખા ગોળા વાળી લો હવે લોટ માંથી લુવા કરી મિડીયમ રોટી વણો વચ્ચે સટફીગ ભરી બરાબર બંધ કરો તેને થોડુ વણી લો ત્યાર બાદ તેની ઉપર કોથમીર તલ નાખી વેલણ ફેરવી લો

  3. 3

    હવે ગેસ ઉપર લોઢી ફુલ ગરમ એટલે કુલચા પર પાણી લગાવી લોઢી પર ચડવા દો લોઢી ને ઉલટાવી સ્લો ફલેમ પર કડક કરો

  4. 4

    ઉપર બટર લગાવી દો તો તૈયાર છે સ્ટફ પનીર કુલચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes