દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Nisha Shah @cook_21848652
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ અને પાંચ થી છ કલાક સુધી પલાળી રાખો.પછી તેને મિક્સર માં લીલા મરચા નાખી વાટી લેવી.પછી વાટેલા વેસર ને કથરોટ કે પહોળા વાસણ માં નાખી હાથ થી ખુબ ફીણો.
- 2
પછી ગેસ પર તાવડી માં તેલ મૂકી દેવું. વેસર માં હિંગ નાખી બરાબર ફિણવું.પછી ગરમ તેલ માં ભજીયા તૈયાર કરવા.બીજા બાઉલ માં ચોખ્ખું પાણી લેવું.તળેલા વડા પાણી માં નાખી બે થી ત્રણ કલાક પલાળી રાખવા.
- 3
પછી હાથ થી દબાવી પાણી કાઢી લેવું. છાંટવા નો મસાલો મિક્સ કરી દેવો.એક પ્લેટ માં વડા મૂકી તેના ઉપર દહીં,મીઠી ચટણી અને મસાલો નાખી સર્વ કરવું., (મે દહીં કુકર માં ગરમ કરી ઠંડુ પાડી ને ઉપયોગ માં લીધું છે.)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398931








ટિપ્પણીઓ